Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 4:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 લામેખે પોતાની પત્નીઓને કહ્યું કે, “આદા તથા સિલ્લાહ, હું જે કહું તે સાંભળો, હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો. મને ઘાયલ કરનાર એક માણસને, મેં મારી નાખ્યો છે, મને જખમી કરનાર એક જુવાનને મેં મારી નાખ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ત્યારે લામેખે પોતાની પત્નીઓને કહ્યું, “આદા તથા સિલ્લા, તમે મારી વાણી સાંભળો. લામેખની સ્‍ત્રીઓ, મારી વાતને કાન ધરો. કેમ કે મને ઘાયલ કરવાના બદલામાં માણસને, તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનને મેં મારી નાખ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 લામેખે પોતાની પત્નીઓ આદા તથા સિલ્લાને કહ્યું: “મારી પત્નીઓ, મારું સાંભળો: મને ઘાયલ કરવાના બદલામાં મેં એક માણસને મારી નાખ્યો; મને ઇજા પહોંચાડવાના બદલામાં મેં એક યુવાનને મારી નાખ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 લામેખે પોતાની પત્નીઓને કહ્યું: “આદાહ અને સિલ્લાહ, માંરી વાત સાંભળો. હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો. મને દુ:ખ પહોંચાડનાર એક માંણસને, મેં માંરી નાખ્યો છે. મને માંરતાં એક છોકરાને મેં માંરી નાખ્યો છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 4:23

Následuj nás:

Reklamy


Reklamy