ઉત્પત્તિ 4:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તાર તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેના ભાઈનું નામ યૂબાલ હતું; તે સર્વ તારનાં તથા પવનનાં વાજાં વગાડનારાઓનો પૂર્વ જ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તારવાળાં વાજિંત્રો વગાડનારા અને ફૂંકીને વગાડવાનાં વાજિંત્રો વગાડનારાઓનો પૂર્વજ હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ21 આદાહનો બીજો પુત્ર યૂબાલ પણ હતો. યૂબાલ યાબાલનો ભાઈ હતો. વીણા અને વાંસળી વગાડનારાઓનો તે પિતા હતો. Viz kapitola |