ઉત્પત્તિ 4:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ગોવાળિયાનો આદિપિતા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ઢોર રાખનારાઓનો પૂર્વ જ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 હવે આદાએ યાબાલને જન્મ આપ્યો. યાબાલ તંબુમાં વસનારાઓનો અને પશુપાલકોનો પૂર્વજ હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ20 આદાહે યાબાલને જન્મ આપ્યો. જેઓ તંબુઓમાં રહે છે અને પશુપાલન કરે છે તેઓના તે પિતા હતા. Viz kapitola |