ઉત્પત્તિ 4:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હનોખથી ઇરાદ જન્મ્યો. ઇરાદ મહૂયાએલનો પિતા હતો. મહૂયાએલ મથૂશાએલનો પિતા હતો. મથૂશાએલ લામેખનો પિતા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને હનોખથી ઇરાદ જન્મ્યો; અને ઇરાદાથી મહૂયાએલ થયો; અને મહૂયાએલથી મથૂશાએલ થયો; અને મથૂશાએલથી લામેખ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 હનોખના પુત્રનું નામ ઇરાદ હતું. ઇરાદ મહૂયાએલનો પિતા હતો, મહૂયાએલ મથુશેલાનો પિતા હતો અને મથુશેલા લામેખનો પિતા હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ18 હનોખથી ઇરાદ જન્મ્યો અને ઇરાદથી મહૂયાએલ જન્મ્યો. મહૂયાએલથી મથૂશાએલ અને મથૂશાએલથી લામેખ જન્મ્યો. Viz kapitola |