ઉત્પત્તિ 4:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કાઈને ઈશ્વરને કહ્યું કે, “હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને કાઈને યહોવાને કહ્યું, “હું સહી શકું તે કરતાં મારી સજા વધારે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 કાઈને પ્રભુને કહ્યું, “આ સજા મારે માટે અસહ્ય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 ત્યારે કાઈને કહ્યું, “આ સજા સહન કરવી તે માંરા ગજા બહારની છે. Viz kapitola |