Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 39:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને અમલદારે યૂસફના હાથમાં સોપ્યા. ત્યાં જે કામ તેઓ કરતા તેની દેખરેખ યૂસફ રાખતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને દરોગાએ યૂસફના હાથમાં સોંપ્યા; અને ત્યાં જે કામ તેઓ કરતા તેનો કરાવનાર તે જ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 જેલના અધિકારીએ જેલના સર્વ કેદીઓ યોસેફના હાથમાં સોંપ્યા, અને યોસેફ જ તેઓ પાસે ત્યાંનું સર્વ કામ કરાવતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 કેદખાનાના સંત્રીએ જેલમાંના બધાં જ કેદીઓને યૂસફના હાથમાં સોંપી દીધા. અને પછી તો તેના હુકમ પ્રમાંણે જ બધું થવા લાગ્યું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 39:22

Následuj nás:

Reklamy


Reklamy