ઉત્પત્તિ 39:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ જયારે મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારી પાસે રહેવા દઈને નાસી છૂટ્યો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને એમ થયું કે, મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારા હાથમાં મૂકી દઈને નાસી ગયો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પણ મેં જ્યારે બૂમ પાડી ત્યારે તે પોતાનું વસ્ત્ર મારી પાસે છોડી દઈને બહાર નાસી ગયો.” Viz kapitolaપવિત્ર બાઈબલ18 પણ મેં જેવી મોટા સાદે બૂમ પાડી કે, તરત જ તે ઝભ્ભો માંરી પાસે રહેવા દઈને નાસી ગયો.” Viz kapitola |