ઉત્પત્તિ 39:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેનો પતિ ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખી મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેનો પતિ ઘેર આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 યોસેફનો માલિક ઘેર આવ્યો ત્યાં સુધી તેણે તે વસ્ત્ર રાખી મૂકાયું. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પછી તેણીએ તેના પતિના આવતા સુધી ઝભ્ભો પોતાની પાસે રાખી મૂકયો, Viz kapitola |