Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 39:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને એમ થયું કે, મેં મોટે અવાજે બૂમ પાડી, એ તેણે સાંભળ્યું, ત્યારે તે તેનું વસ્‍ત્ર મારા હાથમામ મૂકીને નાસી ગયો અને બહાર નીકળી ગયો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 મારી બૂમ સાંભળીને તે પોતાનું વસ્ત્ર મૂકી દઈને બહાર નાસી ગયો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 એટલે મેં મોટા સાદે બૂમ પાડી, એટલે તે બૂમ સાંભળીને તેનુ વસ્ર માંરા હાથમાં મૂકીને ભાગી ગયો.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 39:15

Následuj nás:

Reklamy


Reklamy