ઉત્પત્તિ 38:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યહૂદાએ તેના જયેષ્ઠ દીકરા એરનાં લગ્ન કરાવ્યાં. તેની પત્નીનું નામ તામાર હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને યહૂદાએ તેના જ્યેષ્ઠ દિકરા એરને માટે પત્ની લીધી, ને તેનું નામ તામાર હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 યહૂદાએ પોતાના જયેષ્ઠ પુત્ર એરનાં લગ્ન કરાવ્યાં. એની સ્ત્રીનું નામ તામાર હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પછી યહૂદાએ પોતાના મોટા પુત્ર એર માંટે તામાંર નામની વહુ લાવી. Viz kapitola |