ઉત્પત્તિ 38:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ફરી તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો જન્મ્યો; અને તેણે તેનું નામ ઓનાન પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 યહૂદાએ તેનું નામ એર પાડયું. તે ફરી ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો અને યહૂદાએ તેનું નામ ઓનાન પાડયું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 ફરીથી તેણે ગર્ભ ધારણ કર્યો અને પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડયું. Viz kapitola |