ઉત્પત્તિ 38:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને પ્રસવને સમયે એમ થયું કે, જુઓ, તેના પેટમાં જોડકું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તામારનો પ્રસવનો સમય પાસે આવ્યો ત્યારે ખબર પડી કે તેના પેટમાં જોડકાં બાળકો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ27 પ્રસવકાળે તેને ખબર પડી કે, તેના પેટમાં જોડ છે. Viz kapitola |