Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 38:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 યહૂદાએ કહ્યું, “તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને યહૂદાએ કહ્યું, “ભલે તે પોતાની પાસે તે રાખે, રખેને આપણું અપમાન થાય. જો મેં આ બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તને તે જડી નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 ત્યારે યહૂદાએ કહ્યું, “એની પાસેની આપણી વસ્તુઓ ભલે તેની પાસે જ રહેતી, નહિ તો આપણી ફજેતી થશે. મેં તો તેને આ લવારું મોકલ્યું પણ તને એ મળી નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 એટલે યહૂદા બોલ્યો, “એની પાસે જે છે તે છોને એની પાસે રહે; નહિ તો આપણે અપમાંનિત થઈશું. મેં તો તેને માંટે આ લવારું મોકલ્યું હતું. પણ તને તે મળી નહિ એ જુદી વાત.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 38:23

Následuj nás:

Reklamy


Reklamy