Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 38:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તે સ્‍ત્રીની પાસેથી બાનાની ચીજો લેવા માટે યહૂદાએ પોતાના મિત્ર અદુલ્લામની હસ્તક બકરીનું બચ્‍ચું મોકલ્યું; પણ તે તેને ન મળી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 પછી યહૂદાએ એ સ્ત્રી પાસે જામીનગીરી તરીકે મૂકેલી વસ્તુઓ પાછી મેળવવા માટે અદુલ્લામના વતની તેના મિત્ર સાથે લવારું મોકલ્યું, પણ તેને તે સ્ત્રી મળી નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 પછી જયારે યહૂદાએ સાનમાં મૂકેલી વસ્તુઓ તે સ્ત્રી પાસેથી મેળવવા અદુલ્લામવાસી મિત્ર સાથે લવારું મોકલ્યું ત્યારે તેને તે મળી નહિ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 38:20

Následuj nás:

Reklamy


Reklamy