Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 38:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ત્યાં યહૂદા એક કનાની માણસની દીકરી જેનું નામ શૂઆ હતું તેને મળ્યો. તેણે તેની સાથે લગ્ન કર્યું અને તેની સાથે સંબંધ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને યહૂદાએ ત્યાં એક કનાની સ્‍ત્રી, જેનું નામ શૂઆ હતું, તેની દીકરીને જોઈ. અને તેણે તેને લીધી, ને તેની પાસે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 યહૂદાએ ત્યાં શૂઆ નામના એક કનાની માણસની પુત્રીને જોઈ. તેણે તેની સાથે લગ્ન કર્યાં. તેણે તેની સાથે સમાગમ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 ત્યાં તેમને એક કનાની સ્ત્રી મળી. અને તે સ્ત્રી સાથે તેમણે લગ્ન કરી લીધા. તે સ્ત્રીનું નામ શૂઆ હતું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 38:2

Následuj nás:

Reklamy


Reklamy