ઉત્પત્તિ 38:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તે સમયે યહૂદા તેના ભાઈઓની પાસેથી જઈને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને તે વખતે એમ થયું કે યહૂદા તેના ભાઈઓની પાસેથી નીકળ્યો, ને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં ઊતર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 એ સમયે એવું બન્યું કે યહૂદા પોતાના ભાઈઓ પાસેથી નીકળીને અદુલ્લામ નગરના હીરાને ત્યાં રહેવા ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 એ દિવસો દરમ્યાન યહૂદાએ પોતાના ભાઈઓને છોડી દીધા અને અદુલ્લામ નગરના વતની હીરાહ નામના વ્યકિત સાથે રહેવા ગયા. Viz kapitola |