ઉત્પત્તિ 37:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 પછી તેઓ તે ઝભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને તેઓએ તે રંગિત ઝભ્ભો તેઓના પિતાની પાસે મોકલાવીને કહ્યું, “આ અમને જડયો છે. તે તમારા દિકરાનો ઝભ્ભો છે કે નહિ એ તમે ઓળખી લેજો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 પછી એ ઝભ્ભો તેઓ તેમના પિતા યાકોબ પાસે લઈ ગયા. તેમણે કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે; એ તમારા દીકરાનો છે કે કેમ તે જુઓ.” Viz kapitolaપવિત્ર બાઈબલ32 અને પછી તે રંગીન લીલી બાંયવાળો ઝભ્ભો પોતાના પિતાને મોકલી આપ્યો અને કહેવડાવ્યું કે, “આ અમને જડયો છે; તે તમાંરા પુત્રનો છે કે, નહિ એ તમે ઓળખી લેજો.” Viz kapitola |