ઉત્પત્તિ 37:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો ઝૂંટવી લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને એમ થયુમ કે, યૂસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે યૂસફનો ઝભ્ભો, એટલે જે રંગિત ઝભ્ભાઓ તેના અંગ પર હતો, તે તેઓએ ઉતારી લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 યોસેફ જ્યારે તેના ભાઈઓ પાસે પહોંચ્યો ત્યારે તેમણે તેનો લાંબી બાંયોવાળો ઝભ્ભો ઉતારી લીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 યૂસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે એણે પેલો લાંબી બાંયનો સુંદર ડગલો પહેર્યો હતો, તેને ફાડીને ઉતારી લીધો. Viz kapitola |