Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 37:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યૂસફે કહ્યું, “હું મારા ભાઈઓને શોધું છું. કૃપા કરી, મને કહે કે, તેઓ અમારા પશુઓનાં ટોળાંને ક્યાં ચરાવે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેણે કહ્યું, “હું મારા ભાઈઓને શોધું છું; તેઓ ક્યાં ચરાવે છે તે કૃપા કરીને મને કહે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેણે જવાબ આપ્યો, “હું મારા ભાઈઓને શોધું છું. મહેરબાની કરી મને કહેશો કે તેઓ કયાં ટોળાં ચરાવે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 યૂસફે જવાબ આપ્યો, “હું માંરા ભાઈઓને શોધું છું; શું તમે બતાવી શકો છો કે, તેઓ કઈ જગ્યાએ ઘેટાંબકરાં ચરાવે છે?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 37:16

Následuj nás:

Reklamy


Reklamy