ઉત્પત્તિ 37:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ઇઝરાયલે યૂસફને કહ્યું, “શું તારા ભાઈઓ શખેમમાં ઘેટાંબકરાં ચરાવતા નથી? હું તને તેઓની પાસે મોકલું છું.” યૂસફે તેને કહ્યું, “હું તૈયાર છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને ઇઝરયલે યૂસફને કહ્યું, “શું તારા ભાઈઓ શખેમમાં ચરાવતા નથી? ચાલ, હું તને તેઓની પાસે મોકલીશ.” અને તેણે તેને કહ્યું, “હું આ રહ્યો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ઇઝરાયલે યોસેફને કહ્યું, “શખેમમાં તારા ભાઈઓ ટોળાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલીશ.” યોસેફે જવાબ આપ્યો, “હા, હું તૈયાર છું.” Viz kapitolaપવિત્ર બાઈબલ13 પછી ઇસ્રાએલે યૂસફને કહ્યું, “શખેમ જા, તારા ભાઈઓ શખેમમાં ઘેટાં બકરાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલું છું.” યૂસફે કહ્યું, “હું જઈશ, હું તૈયાર છું.” Viz kapitola |