ઉત્પત્તિ 37:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યાકૂબ તેનો પિતા જે દેશમાં રહેતો હતો તેમાં, એટલે કનાન દેશમાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યાકૂબ તેના પિતાના પ્રવાસના દેશમાં એટલે કનાન દેશમાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યાકોબ પોતાના પિતાના પ્રવાસના દેશમાં એટલે કનાન દેશમાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યાકૂબ જે પ્રદેશમાં એના પિતા આવીને વસ્યા હતાં તે દેશમાં એટલે કે, કનાન દેશમાં રહ્યો. Viz kapitola |