ઉત્પત્તિ 36:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 જયારે હુશામ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને હુશામ મરી ગયો, ને તેને ઠેકાણે બદાદના દિકરા હદાદે રાજ્ય કર્યું; તેણે મોઆબના મેદાનમાં મિદ્યાનને માર્યો; અને તેના શહેરનું નામ અવીથ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 હુશામના મૃત્યુ પછી બિદાદના પુત્ર હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા. હદાદના શહેરનું નામ અવીથ હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ35 હુશામના અવસાન બાદ બદાદનો પુત્ર હદાદ ગાદીએ આવ્યો. તેણે મોઆબ પ્રદેશમાં મિધાનીઓને પરાજય આપ્યો. તેનું પાટનગર અવીથ હતું. Viz kapitola |