ઉત્પત્તિ 36:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો અને તેના શહેરનું નામ દિનહાબા હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો, ને તેના શહેરનું નામ દિનહાબા હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 બેઓરનો પુત્ર બેલા અદોમનો રાજા બન્યો. તેના શહેરનું નામ દીનહાબા હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ32 અદોમમાં બેઔરના પુત્ર બેલાએ રાજય કર્યુ હતું. તેના પાટનગરનું નામ દીનહાબાહ હતું. Viz kapitola |