Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એસાવે કનાનીઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા. આ તેની પત્નીઓ હતી: આદા જે એલોન હિત્તીની દીકરી; ઓહોલીબામાહ જે સિબયોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એસાવે તેની પત્ની કનાનીઓની દીકરીઓમાંથી લીધી:એટલે આદઅ જે એલોન હિત્તીની દીકરી તેને, તથા ઓહલિબામાં જે સિબોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી તેને;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2-3 એલોન હિત્તીની પુત્રી આદા, સિબયોન હિવ્વીના પુત્ર આનાની પુત્રી ઓહલીબામા અને ઇશ્માએલની પુત્રી એટલે નબાયોથની બહેન બાસમાથ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 એસાવે કનાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા: એલોન હિત્તીની પુત્રી આદાહ, સિબઓન હિવ્વીના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ,

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:2

Následuj nás:

Reklamy


Reklamy