Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 સિબયોનની દીકરી અનાની દીકરી ઓહોલીબામાહ જે એસાવની પત્ની હતી તેના દીકરા આ છે: તેણે યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને સિબોનની દીકરી અનાની દીકરી ઓહલિબામાં જે એસાવની પત્ની તેના દિકરા આ છે: તેને એસાવથી યેઉશ તથા યાલામ તથા કોરા થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 સિબયોનના પુત્ર આનાની પુત્રી ઓહલીબામા, જે એસાવની પત્ની હતી તેના વંશજો આ છે: યેઉશ, યાલામ તથા કોરા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 સિબઓનના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ એસાવની પત્ની હતી. તેને એસાવથી યેઉશ, યાલામ અને કોરાહ અવતર્યા હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:14

Následuj nás:

Reklamy


Reklamy