Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 35:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જયારે પાદ્દાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને પાદાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું, ને તેને આશીર્વાદ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 યાકોબ મેસોપોટેમિયાથી આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને તેને આશિષ આપીને કહ્યું, “તારું નામ યાકોબ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 જયારે યાકૂબ પાદ્દાનારામથી પાછો ફર્યો ત્યારે દેવે ફરીથી તેને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 35:9

Následuj nás:

Reklamy


Reklamy