ઉત્પત્તિ 35:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 રિબકાની સંભાળ રાખનારી દાઈ દબોરા મૃત્યુ પામી. તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દફનાવામાં આવી તેથી તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ રાખવામાં આવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને રિબકાની દાઈ દબોરા મરી ગઈ, ને તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દાટવામાં આવી. અને તે વૃક્ષનું નામ તેણે એલોન-બાખૂથ પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 રિબકાની દાઈ દબોરા ત્યાં મરી ગઈ અને તેને બેથેલ પાસે ઓકના વૃક્ષ નીચે દફનાવવામાં આવી. આથી તેણે તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ (વિલાપનું એલોન એટલે ઓક વૃક્ષ) પાડયું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 રિબકાની સાસુ દબોરાહ અહીં મૃત્યુ પામી હતી. ત્યારે તેને બેથેલ નજીક એલોન વૃક્ષ નીચે દફનાવવામાં આવી હતી. આથી એનું નામ “રુદનનું એલોન વૃક્ષ” (એલોન-બાખૂથ) રાખવામાં આવ્યું હતું. Viz kapitola |