ઉત્પત્તિ 35:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂઝ એટલે બેથેલમાં પહોંચ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને યાકૂબ પોતાની સાથેના સર્વ લોક સહિત કનાન દેશનું લૂઝ, જે બેથેલ કહેવાય છે, તેમાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 યાકોબ અને તેની સાથેના બધા લોકો કનાન દેશના લુઝ એટલે બેથેલ શહેરમાં આવી પહોંચ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ6 યાકૂબ અને તેની સાથેના બધા લોકો કનાન દેશમાં લૂઝ એટલે કે, બેથેલ આવી પહોંચ્યા. Viz kapitola |