Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 35:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જયારે તે સખત પીડાતી હતી ત્યારે તેને તેની દાઈએ કહ્યું, “બીશ નહિ, કેમ કે હવે તને બીજો દીકરો જન્મ્યો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને એમ થયું કે તે પ્રસુતિમાં કષ્ટાતી હતી ત્યારે દાઈએ તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તને આ પણ દીકરો સાંપડશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેને ઘણું કષ્ટ થતું હતું ત્યારે દાયણે તેને કહ્યું, “ગભરાઈશ નહિ, કારણ, આ વખતે પણ તને પુત્ર જન્મે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 પરંતુ રાહેલને કષ્ટાતી જોઈને દાઈએ તેને કહ્યું, “રાહેલ, તું ડરીશ નહિ, કારણ કે આ વખતે પણ તું પુત્રને જન્મ આપી રહી છે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 35:17

Následuj nás:

Reklamy


Reklamy