ઉત્પત્તિ 35:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઈશ્વરે તેને કહ્યું, “તારું નામ યાકૂબ છે પણ હવેથી તારું નામ યાકૂબ કહેવાશે નહિ. તારું નામ ઇઝરાયલ થશે.” તેમણે તેનું નામ ઇઝરાયલ પાડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને ઈશ્વરે તેને કહ્યું, “તારું નામ યાકૂબ છે; હવેથી તારું નામ ઇઝરાયલ થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પણ હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે.” તેમણે તેનું નામ ઇઝરાયલ પાડયું. Viz kapitolaપવિત્ર બાઈબલ10 દેવે યાકૂબને કહ્યું, “તારું નામ યાકૂબ છે. પણ હવે ઇસ્રાએલ રહેશે.” આથી તેનું નામ ઇસ્રાએલ પડયું. Viz kapitola |