ઉત્પત્તિ 34:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેઓએ તેઓનાં ઘેટાંબકરાં, ગધેડાં અને અન્ય જાનવરો તથા નગરમાં તથા ખેતરમાં જે હતું તે સર્વ તેઓની સંપત્તિ સહિત લૂંટી લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેઓનાં ઘેટાંબકરાં તથા તેઓનાં ઢોર તથા તેઓનાં ગધેડાં તથા નગરમાં તથા ખેતરમાં જે કંઈ હતું તે તેઓએ લઈ લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તેમણે એ લોકોનાં ઘેટાંબકરાં, ઢોરઢાંક અને ગધેડાં તેમ જ શહેર અને ખેતરમાં જે કંઈ હતું તે બધું લઈ લીધું. Viz kapitolaપવિત્ર બાઈબલ28 એટલા માંટે દીનાહના ભાઈઓએ તેમનાં બધાં જ ઢોર લૂંટી લીધાં. Viz kapitola |