Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 34:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓના ટોળાં, તેઓની સંપત્તિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણાં નહિ થશે? તેથી આપણે તેઓની વાત માનીએ. તેઓ આપણી મધ્યે રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેઓનાં ટોળાં તથા તેઓની સંપત્તિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણાં નહિ થાય? કેવળ આપણે તેઓનું માનીએ એટલે તેઓ આપણી મધ્યે રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 જો આપણે તેમની વાત કબૂલ રાખીએ અને તેમને આપણી સાથે રહેવા દઈએ તો તેમનાં ઢોરઢાંક, સંપત્તિ અને બધાં પશુઓ શું આપણી માલિકીનાં નહિ થઈ જાય?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 જો આપણે એમ કરીશું, તો તેમનાં ઢોરઢાંખર અને મિલકતથી આપણે ધનવાન થઈ જઈશું. એટલા માંટે ચાલો આપણે તેમની સાથે કરાર કરીએ અને તેઓ અહીં અમાંરા લોકો સાથે રહેશે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 34:23

Následuj nás:

Reklamy


Reklamy