ઉત્પત્તિ 34:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તમે મારી પાસે ગમે તેટલું મૂલ્ય તથા ભેટ માગો અને જે તમે મને કહેશો, તે પ્રમાણે આપીશ, પણ આ યુવાન કન્યા દીનાના લગ્ન મારી સાથે કરાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તમે મારી પાસે પલ્લું તથા બક્ષિસ ગમે તેટલાં માગોમ ને જે તમે મને કહેશો તે પ્રમાણે આપીશ; પણ એ છોકરી મારી પત્ની થવા માટે મને આપો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તમારે જોઈએ તેટલું પલ્લું અને ભેટ સોગાદો માગો અને હું તમારા કહ્યા પ્રમાણે તે આપીશ. પણ એ છોકરીનાં લગ્ન મારી સાથે કરાવો.” Viz kapitolaપવિત્ર બાઈબલ12 જો તમે મને દીનાહ સાથે પરણવા દેશો તો, હું તમે જે કાંઈ ભેટ માંગશો તે હું આપીશ.” Viz kapitola |