ઉત્પત્તિ 34:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે અમારી સાથે રહો અને દેશ તમારી આગળ છે, તેમાં તમે રહો અને વેપાર કરીને માલમિલકત મેળવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને અમારી સાથે તમે રહો. દેશ તમારી આગળ છે; તેમાં તમે રહીને વેપાર કરો, ને તેમાં માલમિલકત મેળવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 એમ તમે અમારી સાથે વસવાટ કરો. આ દેશ તમારે માટે ખુલ્લો છે; અહીં રહો, વેપાર કરો અને સંપત્તિવાન બનો.” Viz kapitolaપવિત્ર બાઈબલ10 તમે લોકો આ પ્રદેશમાં અમાંરી સાથે રહી શકશો અને આ દેશ તમાંરા માંટે ખુલ્લો રહેશે. તમે લોકો અહીં રહો, વ્યાપાર રોજગાર કરો અને માંલમિલકતવાળા થાઓ.” Viz kapitola |