ઉત્પત્તિ 34:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે લેઆથી જન્મેલી યાકૂબની દીકરી દીના તે દેશની સ્ત્રીઓને મળવા બહાર ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને લેઆની દીકરી દીના જે તેને યાકૂબથી થઈ હતી, તે તે દેશની સ્ત્રીઓને મળવા નીકળી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યાકોબ અને લેઆહની પુત્રી દીના તે દેશની સ્ત્રીઓને મળવા નીકળી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 દીનાહ લેઆહ અને યાકૂબની પુત્રી હતી. એક દિવસે તે, એ પ્રદેશની સ્ત્રીઓને મળવા બહાર નીકળી. Viz kapitola |