ઉત્પત્તિ 33:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી દાસીઓ તેઓનાં સંતાનો સાથે આગળ આવી અને તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને દાસીઓ તથા તેઓનાં છોકરાં તેની પાસે આવ્યાં, ને તેને દંડવત પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પછી દાસીઓ તથા તેમનાં બાળકોએ નજીક આવીને એસાવને નમીને પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પછી દાસીઓ તેમનાં બાળકો સાથે તેમની નજીક આવી અને પગે લાગી. Viz kapitola |