Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 33:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પછી જે જમીનના ટુકડામાં તેણે પોતાનો મુકામ કર્યો હતો, તે જમીન તેણે શખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી સો ચાંદીના સિક્કાથી વેચાતી લીધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને જે જમીનના કકડામાં તેણે પોતાનો તંબુ માર્યો હતો, તે તેણે શખેમના પિતા હમોરના દિકરાઓની પાસેથી સો રૂપિયે વેચાતો લીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 તેણે જે જમીન પર તંબુ તાણ્યો હતો તે તેણે શખેમના પિતા હામોરના પુત્રો પાસેથી ચાંદીના સો સિક્કા આપીને ખરીદી લીધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 તેણે જે જમીન પર તંબુ તાણ્યા હતા તે જમીન તેણે શખેમના પિતા હમોરના પુત્રો પાસેથી 100 તોલા ચાંદીમાં વેચાતી લીધી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 33:19

Následuj nás:

Reklamy


Reklamy