ઉત્પત્તિ 33:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી એસાવે કહ્યું, “ચાલો, આપણે આપણા રસ્તે જઈએ. હું તારી આગળ ચાલીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને એસાવે કહ્યું, “ચાલો, રસ્તે પડીએ, ને હું તારી આગળ ચાલીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પછી એસાવ બોલ્યો, “ચાલો, હવે આપણે જઈએ અને હું તારી સાથે આવીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ12 પછી એસાવે કહ્યું, “હવે તું તારી યાત્રા શરૂ કરી શકે છે. હું તારી સાથે આવીશ.” Viz kapitola |