ઉત્પત્તિ 32:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેણે કહ્યું, “જો એસાવ એક છાવણી પાસે આવીને તેની પર હુમલો કરે, તો બાકી રહેલી છાવણી બચી જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેણે કહ્યું, “જો એસાવ એક ટોળા પાસે આવીને તેને મારે, તો બાકી રહેલું ટોળું બચશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેણે ધાર્યું કે એસાવ આવીને એક જૂથ પર હુમલો કરે તો બાકીનું જૂથ બચી જાય. Viz kapitolaપવિત્ર બાઈબલ8 યાકૂબે વિચાર્યુ, “એસાવ આવીને એક ટોળી પર હુમલો કરે, તો બીજી ટોળી ભાગી જઈને બચી જાય.” Viz kapitola |