ઉત્પત્તિ 32:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને સંદેશિયાઓએ યાકૂબની પાસ પાછા આવીને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે જઈ આવ્યા, ને વળી તે તને મળવાને આવે છે, ને તેની સાથે ચારસો માણસ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 સંદેશકોએ યાકોબની પાસે પાછા આવીને કહ્યું, “અમે તમારા ભાઈ એસાવ પાસે જઈ આવ્યા. તે તમને મળવા આવે છે અને તેમની સાથે ચારસો માણસો છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ6 ખેપિયાઓ પાછા આવીને યાકૂબને કહ્યું, “અમે તમાંરા ભાઈ એસાવ પાસે ગયા હતા. તે તમને મળવા આવી રહ્યો છે. તેની સાથે 400 સશસ્ર યોદ્વાઓ છે.” Viz kapitola |