ઉત્પત્તિ 32:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તે માટે ઇઝરાયલના લોકો આજ સુધી જાંઘના સાંધા પરનું માંસ ખાતા નથી. કેમ કે તે માણસે યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને ઈજા કરી હતી. તેનાથી યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 એ માટે ઇઝરાયલીઓ આજ સુધી જાંઘના સાંધા પરનો સ્નાયુ ખાતા નથી; કેમ કે તે પુરુષ યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને અડકયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 પેલા પુરુષે યાકોબની જાંઘના સાંધાને સ્પર્શ કર્યો હતો તેથી ઇઝરાયલીઓ આજ સુધી જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ32 એટલા માંટે આજે પણ ઈસ્રાએલના લોકો પ્રાણીની જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી. કારણ કે યાકૂબની જાંઘના સાંધાના સ્નાયુ પર તેણે ઈજા પહોચાડી હતી. Viz kapitola |