ઉત્પત્તિ 32:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 યાકૂબે તેને પૂછ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” પછી તેણે તેને આશીર્વાદ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને યાકૂબે તેને પૂછતા કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” અને તે પુરુષે તેને આશીર્વાદ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 યાકોબે કહ્યું, “કૃપા કરીને મને તમારું નામ કહો.” પણ તેણે કહ્યું, “તું મારું નામ શા માટે પૂછે છે?” પછી તેણે યાકોબને આશિષ આપી. Viz kapitolaપવિત્ર બાઈબલ29 પછી યાકૂબે પેલાને પૂછયું, “કૃપા કરીને મને જરા તમાંરું નામ કહેશો?” પરંતુ પેલી વ્યકિતએ કહ્યું, “તું માંરું નામ શા માંટે પૂછે છે?” અને પછી તે સમયે પેલી વ્યકિતએ યાકૂબને આશીર્વાદ આપ્યા. Viz kapitola |