Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 32:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તે માણસે કહ્યું, “સવાર થઈ છે માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, “તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને જવા દઈશ નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને તે પુરુષ બોલ્યો, “અરુણોદય થાય છે, માટે મને જવા દે.” અને યાકોબે તેને કહ્યું, “મને આશીર્વાદ આપ, નહિ તો હું તને જવા દેવાનો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 પેલા માણસે કહ્યું, “સવાર થવા આવ્યું છે એટલે મને જવા દે.” પણ યાકોબે કહ્યું, “મને આશિષ આપો, નહિ તો હું તમને જવા દેવાનો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 પછી તે વ્યકિતએ યાકૂબને કહ્યું, “પરોઢ થવા આવ્યું છે, એટલે મને છોડી દો.” પરંતુ યાકૂબે કહ્યું, “જયાં સુધી તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને છોડીશ નહિ.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 32:26

Následuj nás:

Reklamy


Reklamy