ઉત્પત્તિ 32:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તમે એમ પણ કહેજો, ‘તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.’ કેમ કે તેણે વિચાર્યું, “જે ભેટો મારી આગળ જાય છે, તેથી હું તેને શાંત કરીશ. જયારે પાછળથી હું તેને મળીશ ત્યારે કદાચ તે મારો સ્વીકાર કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તમે કહેજો, ‘વળી જો, તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.’” કેમ કે તેણે કહ્યું, “જે ભેટ મારી આગળ જાય છે, તેથી હું તેનું મન ટાઢું પાડીશ, પછી તેનું મુખ જોઈશ. કદાચ તે મારો અંગીકાર કરશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેને કહેજો કે તમારો સેવક યાકોબ પોતે અમારી પાછળ જ આવે છે. તેણે એમ વિચાર્યું કે મારી આગળ જતી આ ભેટ દ્વારા હું તેને શાંત પાડીશ અને પછી તેને રૂબરૂ મળીશ. કદાચ, તે મારો સ્વીકાર કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 વધુમાં કહેજો કે, ‘આ તમાંરી ભેટ છે, અને આપનો સેવક યાકૂબ પણ લોકોની પાછળ આવી રહ્યો છે.’” યાકૂબે વિચાર્યુ, “જો હું આ માંણસોને ભેટ સાથે આગળ મોકલું તો શકય છે કે, કદાચ એસાવ મને માંફ કરે અને માંરો સ્વીકાર કરે.” Viz kapitola |