Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 32:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 યાકૂબે બીજાને, ત્રીજાને તથા જે માણસો ટોળાંની પાછળ જતા હતા તે સર્વને પણ સૂચનો આપ્યાં કે, “જયારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને બીજાને તથા ત્રીજાને તથા જેઓ ટોળાંની પાછળ જતા હતા તે સર્વને તેણે આજ્ઞા આપીને કહ્યું, “જ્યારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 એ રીતે તેણે ઢોરનાં ટોળાં પાછળ ચાલતા બીજા માણસને, ત્રીજા માણસને અને બીજા બધા માણસોને સૂચના આપી કે, તમે એસાવને મળો ત્યારે આ જ પ્રમાણે કહેજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 એ જ રીતે તેણે ઢોરોના ટોળાં પાછળ ચાલતા બીજા માંણસને, ત્રીજા માંણસને અને બધાં જ માંણસોને સૂચના આપી કે, “જયારે તમે લોકો એસાવને મળો ત્યારે આ એક જ વાત કહેજો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 32:19

Následuj nás:

Reklamy


Reklamy