Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેણે કહ્યું હતું કે, ‘છાંટવાળાં પશુઓ તારું વેતન થશે,’ પછી સર્વ પ્રાણીઓને છાંટવાળાં બચ્ચાં થયાં. વળી તેણે કહ્યું, પટ્ટાવાળાં પશુઓ તારું વેતન થશે અને પછી સર્વ પશુઓને પટ્ટાવાળાં બચ્ચાં જન્મ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જ્યારે તે આમ કહે કે, છાંટાંવાળાં ઢોર તારું વેતન થશે, ત્યારે સર્વ જાનવરોને છાંટવાળાં બચ્ચાં થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 જ્યારે તે એમ કહેતા કે, ‘ટપકાંવાળાં બકરાં તને વેતન પેટે મળશે,’ ત્યારે બધાં જ બચ્ચાં ટપકાંવાળાં જનમતાં અને જ્યારે તે એમ કહેતા કે, ‘ચટાપટાવાળાં બકરાં તને વેતન પેટે મળશે,’ ત્યારે બધાં જ બચ્ચાં ચટાપટાવાળાં જનમતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8 “એક વખત લાબાને મને કહ્યું, ‘તારી મજૂરીના બદલામાં બધી જ ટપકાંવાળી બકરીઓ રાખી શકે છે.’ એણે આમ કહ્યું ત્યારથી બધાં જ ઘેટાંબકરાંને ટપકાંવાળાં બચ્ચાં જ જનમતાં. આ પ્રકારનાં બધાં જ પ્રાણીઓ માંરા હતાં. પરંતુ પછી લાબાને કહ્યું, ‘હું ટપકાંવાળાં પ્રાણીઓ રાખીશ, તું ચટાપટાવાળાં રાખી શકે છે. તે તારી મજૂરી ગણાશે.’ તેના એમ કહ્યા પછી બધાં જ પ્રાણીઓને ચટાપટાવાળાં જ બચ્ચાં જનમતાં,

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:8

Následuj nás:

Reklamy


Reklamy