ઉત્પત્તિ 31:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્ય સહિત તમારા પિતાની ચાકરી કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્યથી તમારા પિતાની ચાકરી કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તમે બન્ને જાણો છો કે તમારા પિતાના બધા કામમાં મેં મારી બધી શક્તિ ખર્ચી નાખી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 તમે બંને જાણો છો કે, મેં તમાંરા પિતા માંટે માંરાથી શકય તેટલી સખત મહેનત કરી છે. Viz kapitola |