ઉત્પત્તિ 31:55 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201955 વહેલી સવારે લાબાન ઊઠ્યો અને પોતાના પૌત્રો-પૌત્રીઓને તથા પોતાની દીકરીઓને ચુંબન કરીને તેઓને આશીર્વાદ આપ્યો. પછી લાબાન ત્યાંથી પાછો વળીને પોતાને ઘરે પાછો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)55 અને મોટી સવારે લાબાન ઊઠયો, ને તેણે પોતાના દિકરાઓને તથા પોતાની દીકરીઓને ચૂમીને તેઓને આશીર્વાદ આપ્યો અને ત્યાંથી નીકળીને તે પોતાને સ્થળે પાછો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.55 બીજે દિવસે વહેલી સવારે લાબાને પોતાની પુત્રીઓ અને તેમનાં સંતાનોને ચુંબન કર્યું, તેમને આશિષ આપી અને પછી તેણે તેમની વિદાય લીધી. Viz kapitolaપવિત્ર બાઈબલ55 બીજે દિવસે સવારે લાબાન વહેલી સવારે ઉઠયોે પોતાના પૌત્ર-પૌત્રીઓ અને પુત્રીઓને ચુમ્યા અને તેઓને આશીર્વાદ આપ્યા; પછી તે ઘરે પાછો ગયો. Viz kapitola |