Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 31:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 તેનું નામ મિસ્પાહ પણ પાડવામાં આવ્યું, કેમ કે લાબાને કહ્યું, “જયારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે ઈશ્વર મારી અને તારી પર નજર રાખે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 અને તેનું નામ મિસ્પાહ પણ પાડયું, કેમ કે તેણે કહ્યું, “જયારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે યહોવા મારી ને તારી વચ્ચે ચોકસાઈ કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

49 વળી લાબાને કહ્યું, “જ્યારે આપણે એકબીજાથી છૂટા પડીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર ચોક્સાઈ રાખો. તેથી તે સ્થળનું નામ તેણે ‘મિસ્પા’ (ચોકીનો બૂરજ) પણ પાડયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

49 એટલે લાબાને કહ્યું, “યહોવા આપણા ‘બે’ જુદા થવાના સાક્ષી રહે, અને તે આપણા ઉપર નજર રાખે.” માંટે એ જગ્યાનું બીજું નામ મિસ્પાહ રાખ્યું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 31:49

Následuj nás:

Reklamy


Reklamy