ઉત્પત્તિ 31:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 તેથી હવે ચાલ, આપણે બન્ને કરાર કરીએ અને તે મારી તથા તારી વચ્ચે સાક્ષી થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 એ માટે હવે ચાલ, આપણે બન્ને કરાર કરીએ; અને તે મારી ને તારી વચ્ચે સાક્ષી થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 તો ચાલ, આપણે કરાર કરીએ અને એ તારી અને મારી વચ્ચે સાક્ષીરૂપ બની રહેશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ44 એટલા માંટે હું તમાંરી સાથે કરાર કરવા માંગુ છું કે, આપણે પથ્થરોનો એક ઢગલો કરીશું. જે આપણી વચ્ચે સાક્ષી રહેશે કે, આપણે કરાર કર્યો છે.” Viz kapitola |